કોન્સ્ટેબલ ITBP ભરતી 2022 @itbpolice.nic.in

કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ, સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)ની  કુલ ૨૮૭ જગ્યાઓ ની ભરતી બહાર પાડી દેવામાં આવી છે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજીઓ કરી શક્શે.

કોન્સ્ટેબલ ભરતી 2022

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલ ITBP ભરતી 2022
પોસ્ટ નામ કોન્સ્ટેબલ ભરતી 2022
કુલ જગ્યા 287
સંસ્થાનું નામ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
નોકરી સ્થળ ઇન્ડિયા
અરજી શરૂ તારીખ 23-11-2022 થી
અરજી છેલ્લી તારીખ 22-12-2022 સુધી
સત્તાવાર વેબ સાઈટ itbpolice.nic.in ઓફિસિયલ સાઈટ
અરજી પ્રકાર ઓનલાઈન મુજબ

ITBP ભરતી 2022

ITBP દ્વારા કોન્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ, સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)ની 287 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત પાડવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રો આ ITBP નોકરી 2022ની રાહ જોઈએ બેઠા હતા તેઓ માટે આ એક ખુબ જ સારી તક ગણી શકાય.

આઈટી બી પી ભરતી 2022

આ ભરતી વિશેની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબત નીચે મુજબ આપેલી છે.

આ પણ વાંચો  Tata Scholarship Program 2023 Apply Online

ITBP કોન્સ્ટેબલ શિક્ષણની લાયકાત

  • 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવી જોઈએ
  • પોસ્ટ મુજબ વધારાની લાયકાત

ITBP કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ 3 પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર થશે.

ITBP ભરતી 2022

પોસ્ટનું નામ જગ્યાઓ
કોન્સ્ટેબલ (ટેઈલર) 18
કોન્સ્ટેબલ (ગાર્ડનર) 16
કોન્સ્ટેબલ (કોબલ) 31
કોન્સ્ટેબલ (સફાઈ કામદાર) 78
કોન્સ્ટેબલ (વોશરમેન) 89
કોન્સ્ટેબલ (બાર્બર) 55
ટોટલ જગ્યાઓ 287

 

ITBP કોન્સ્ટેબલ ઉંમરની મર્યાદા

  • કોન્સ્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ)18 થી 23 વર્ષ સુધી
  • કોન્સ્ટેબલ (સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)18 થી 25 વર્ષ સુધી

નોંધ : શિક્ષણની લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, વગેરેની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત આર્ટિકલ માં વાંચો.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રોસેસ શું?

  • આ ભરતી માં ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET-PST), લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા (DME/RME)થી થશે. (નિયમો મુજબ રહેશે.)

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી ક્યાં કરવાની રહેશે?

  • લાયક ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ સાઈટ  https://recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી મુજબ કરવાની રહેશે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 અરજીની સમય મર્યાદા કઈ?

  • ઓનલાઈન અરજી શરૂ તારીખ : 23 નવેમ્બર, 2022 સુધી
  • ઓનાલાઈન અરજી છેલ્લી તારીખ : 22 ડીસેમ્બર,2022 સુધી
ભરતી ની ટૂંકી જાહેરાત અહીં ક્લિક કરો
ઓનાલાઈન અરજી કરવાની સાઈટ અહીં ક્લિક કરો
આ સાઈટ નાં હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 સરકારી વેબ સાઈટ કઈ છે?

સરકારી વેબ સાઈટ https://itbpolice.nic.in છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવાનું વેબ પોર્ટલ કયું છે?

અરજી કરવા માટેની વેબપોર્ટલ નીચે મુજબ છે https://recruitment.itbpolice.nic.in છે.

ITBP દ્વારા કઈ કેડર માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

ITBP દ્વારા કોન્સ્ટેબલની કેડર માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ITBP કોન્સ્ટેબલનો સેલરી કેટલો છે?

ITBP કોન્સ્ટેબલને રૂપિયા 21,700 થી 69,100 સુધીનો સેલરી મળવાપાત્ર છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી માટેની લાયક ડિગ્રી કઈ છે?

10 પાસ અને અન્ય ડિગ્રી

 

Leave a Comment