Daily Current Affairs Date- 5-1-2023 To 8-1-2023

Welcome to your Daily Current Affairs Date- 5-1-2023 To 8-1-2023

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ઝૂઆરી બ્રીજનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું?

હાલમાં જેને 6 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચામાં રહેલ ભીમ એપ્લિકેશનને કયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી?

જૈન ધર્મના આંદોલનના કારણે ચર્ચામાં રહેલ પારસનાથ પર્વત કયા રાજ્યમાં આવેલો છે?

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીનું નામ જણાવો?

હિમાચલપ્રદેશ રાજ્યમાં સુન્ની બંડ હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી તેનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવશે?

8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કયા સ્થળે કરવામાં આવનાર છે?

 અંગુલ બલરામ રેલલિંક પ્રોજેક્ટ અન્વયે ચર્ચામાં રહેલ અંગુલ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?

ભિક્ષુ અખંડાનંદનો જન્મ કયાં થયો હતો?

વર્તમાનમાં એમ.કે.સ્ટાલિન કયા રાજ્યમાં મુખ્યમંત્રી પદ પર નિયુક્ત છે?

રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ચર્ચામાં રહેલુ દેશનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે?

હોકી વર્લ્ડ કપ 2023નો ઓડિશાના રુરકેલા ખાતે પ્રારંભ થનાર છે આ હોકી વર્લ્ડ કપની શરૂઆત કયા વર્ષથી થઈ હતી?

હેમંત સોરેન કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે?

ઝારખંડમાં સ્થિત પારસનાથ પહાડી પર આવેલું સમેત શિખરજીને પાર્શ્વનાથ પર્વત પણ કહેવામાં આવે છે તે ઝારખંડ રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?

ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કયા દેશના વતની છે?

ઓસ્ટ્રેલિયન મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કનું બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે?

 વિશ્વ યુધ્ધ અનાથ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજયમાં આવેલું છે?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના છઠ્ઠા તબક્કાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે?

હાલમાં ચર્ચામાં રહેલ આન્યા પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

અમૃત ભારત સ્ટેશન યોજના કયા મંત્રાલય સાથે સંબધિત છે?

ચર્ચામાં રહેલ સંજીતા ચાનૂ કઈ રમત સાથે સંકળાયેલા છે?

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો સમયગાળો જણાવો?

કઈ સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં સ્થાનિક સ્થળાંતર કરનારાઓ માટે મતદાનની સુવિધા આપવા માટે (RVM) રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સુવિધા વિકસાવવામાં આવી છે?

પ્રવાસી ભારતીય દિવસ 2023ના મુખ્ય અતિથિ મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે?

ચર્ચામાં રહેલ સિયોન પુલ કયા રાજ્યમાં આવેલો છે?

108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે?

લોકોમાં બંધારણ વિશે જાગૃતિ લાવવા માટે રાજસ્થાન રાજ્ય દ્વારા કયા સ્થળે સંવિધાન ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે?

રાજ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનું નામ જણાવો?

 બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે?

Leave a Comment