Welcome to your Today (12/01/2023) Current Affairs Mock Test in Gujarat
કિદાંબી શ્રીકાંત કઈ રમત સાથે સંકળાયેલા છે?
હાલમાં કયા દેશમાં પરંપરાગત કોનપીરા ઉત્સવની ઉજવણી ચાલી રહી છે?
RRR ફિલ્મના સોંગ નાટુ નાટુ ને બેસ્ટ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવ્યું,તે ફિલ્મ RRR મુખ્ય કઈ ભાષાની ફિલ્મ છે?
ચેટીચાંદ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે?
બારામતી સ્ટેડિયમ કયા આવેલું છે?
ડૉ.માણિક સાહા કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે?
હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 જાપાન પ્રથમ ક્રમે યથાવત,ભારતનું સ્થાન જણાવો?
વર્ષ 2022માં દેશના સૌથી પ્રદુષિત શહેરોમાં પ્રથમ ક્રમાંકે કયુ શહેર રહ્યું છે?
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનારા હ્યુગો લોરિસ કઈ ટીમના કેપ્ટન હતા?
ચર્ચામાં રહેલ દેશ પેરુની રાજધાની જણાવો?