Welcome to your Daily Current Affairs Test -1
હાલમાં ચર્ચામાં રહેલ લોસર ફેસ્ટિવલ કયા સ્થળ સાથે સંબધિત છે?
ગુજરાતી સાહિત્યકાર શૂન્ય પાલનપુરીની 2022માં કેટલામી જન્મજયંતીનું વર્ષ છે?
નીચેનામાંથી કયા શબ્દની ઓક્સફર્ડ વર્ડ ઓફ ધી યર તરીકે પસંદગી કરવામાં આવી છે?
ગુજરાત સરકારે કયા શૈક્ષણિક વર્ષને વાર્તા વર્ષ તરીકે ઉજવવાનો નિર્યણ કર્યો છે?
હાલ અમદાવાદમાં જેમના 101મા પ્રાગટ્ય દિવસની ઉજવણી ચાલી રહી છે એવા પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ કયાં આવેલી છે?
કર્ણમ મલેસ્વરી કઈ રમત સાથે સંકળાયેલા છે?
વર્તમાન ISROના ચેરમેનનું નામ જણાવો?
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022નું આયોજન વર્ષ 2023માં કયા રાજ્યમાં કરવામાં આવશે?
ક્યા રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરવામાં આવી છે?
FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ 2022માં ક્યો દેશ વિજેતા બન્યો છે?