Daily Current Affairs Test 3 માં તમારુ સ્વાગત છે.
February 5, 2023
NHAIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કેટલા બેગલેસ દિવસની જાહેરાત કરવામાં આવી છે?
હાલમાં ચર્ચામાં રહેલ TRAIની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાદપ્રભુ કેમ્પગૌડાની 108 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું હતુ?
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે?
પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022માં કયા રાજ્યએ ટોચનું સ્થાન હાંસિલ કર્યું છે?
ચર્ચમાં રહેલ ડોની પોલો એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે?
2022માં અર્જુન પુરસ્કાર મેળવનાર સુશિલાદેવી કઈ રમત સાથે સંકળાયેલા છે?
2023માં પર્પલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?
હાલમાં ચર્ચામાં રહેલ મુદુમલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજયમાં આવેલું છે?