GRD ભરતી 2022 : અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા જુદા જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓમાં વનરક્ષક, વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

GRD ભરતી 2022
પોસ્ટ નુ નામ | GRD ભરતી 2022 |
પોસ્ટ | ફોરેસ્ટ ગાર્ડ – વનરક્ષક |
કુલ જગ્યાઓ | 823 |
વિભાગ વાઇજ | ગુજરાત વન વિભાગ, ગાંધીનગર |
નોકરી ની જગ્યા | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-11-2022 |
સાઈટ | forests.gujarat.gov.in |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓજસ GRD ભરતી 2022
ગુજરાત વનવિભાગ દ્વારા વનરક્ષકની 823 જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે.જેમાં ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા નીચે પ્રમાણે છે.
જીલ્લાની જગ્યાઓ
જીલ્લાનું નામ | કુલ જગ્યાઓ |
અમદાવાદ | 2 |
અમરેલી | 70 |
આણંદ | 1 |
અરવલ્લી | 14 |
કચ્છ | 36 |
ખેડા | 1 |
ગાંધીનગર | 2 |
ગીર સોમનાથ | 10 |
છોટા ઉદેપુર | 47 |
જામનગર | 9 |
જુનાગઢ | 146 |
ડાંગ | 43 |
તાપી | 56 |
દાહોદ | 48 |
નર્મદા | 37 |
નવસારી | 2 |
પાટણ | 2 |
પંચમહાલ | 38 |
પોરબંદર | 6 |
બનાસકાંઠા | 23 |
ભાવનગર | 61 |
ભરૂચ | 15 |
મહીસાગર | 30 |
રાજકોટ | 1 |
વડોદરા | 23 |
વલસાડ | 29 |
સાબરકાંઠા | 37 |
સુરત | 28 |
સુરેન્દ્રનગર | 6 |
કુલ જગ્યાઓ | 823 |
શિક્ષણની લાયકાત
ઉમેદવાર ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એચ.સી (ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારશ્રીની માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા જરૂરી છે.
ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવુ જરૂરી છે.
પગાર ધોરણ
જે પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950/- રૂપિયા વેતન મળશે.
ઊમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/11/2021/450900/ગ.પ, તા 29-09-2022ની જોગવાઈ અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ)મુજબ હોવી જોઈએ.
વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
અરજી ફી
બિન અનામત વર્ગના ઉમેદવાર | રૂ. 100 + અન્ય ચાર્જ |
અનામત વર્ગના ઉમેદવારો | ફી ભરવાની નથી |
શારીરિક ધોરણ
પુરુષ ઉમેદવારો
વર્ગ | ઊંચાઈ | છાતી (ફુલાવ્યા વગર) | છાતી (ફુલાવેલી) | વજન |
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે | 155 સેમી | 79 સેમી | 84 સેમી | 50 kg |
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિના સિવાયના) ઉમેદવાર માટે | 163 સેમી | 79 સેમી | 84 semi | 50 kg |
મહિલા ઉમેદવારો
વર્ગ | ઊંચાઈ | વજન |
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે | 145 સેમી | 45 kg |
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિના સિવાયના) ઉમેદવાર માટે | 150 semi | 45 kg |
નોંધ : શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરેની વિસ્તૃત માહિતી વાંચવા માટે જાહેરાત વાંચો અને ત્યારબાદ અરજી કરો.
પસંદગી પ્રક્રિયાઓ
દરેક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લીસ્તના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટી માટે મેરીટ પ્રમાણે તબક્કાવાર બોલાવવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ પ્રોસેસ
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી થઇ શક્શે.
અગત્યની તારીખ
- ફોર્મ શરૂ તારીખ : 01-11-2022
- ફોર્મ છેલ્લી તારીખ : 15-11-2022
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 FAQ https://gkbysahil.in/
ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે
ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ 15 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.
ગુજરાત વનરક્ષક ભરતીના ઓનલાઈન ફોર્મ કઇ સરકારી વેબસાઈટ પરથી ભરી શકાશે?
www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.