IB ભરતી 2022: ઈન્ટેલીજન્સ બયુરો ધ્વારા સિક્યુરીટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ની ૧૬૭૧ જેવી જગ્યાઓ ની ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે.જે આ ભરતી માં લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર આવેલ જાહેરાત વાંચીને ઓનલાઇન અરજી લાયકાત મુજબ કરવાની રહેશે.
IB ભરતી 2022
પોસ્ટ ટાઇટલ | IB ભરતી 2022 |
પોસ્ટ નુ નામ | સિક્યુરીટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ |
કુલ જગ્યાઓ | ૧૬૭૧ |
સંસ્થાનુ નામ | ઈન્ટેલીજન્સ બયુરો |
ભરતી નુ સ્થળ | ઇન્ડિયા |
ફોર્મ છેલ્લી તારીખ | ૨૫-૧૧-૨૦૨૨ |
ઓફિસિયલ સાઇટ | WWW.MHA.GOV.IN |
અરજી નો પ્રકાર | ઓનલાઇન મુજબ |
ઈન્ટેલીજન્સ બયુરો ભરતી 2022
ઈન્ટેલીજન્સ બયુરો ધ્વારા સિક્યુરીટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ની ૧૬૭૧ જેવી જગ્યાઓ ની ભરતી માટે ઓનલાઇન અરજીઓ માંગવામાં આવે છે.જેમાં ભરતી ને લગતી તમામ માહિતી જેમાં નામ,કુલ જગ્યાઓ,શૈક્ષણીક લાયકાત, ઉંમર મર્યાદા,પગાર સ્કેલ,અરજી ની પ્રક્રિયા નીચે મુજબ છે.
પોસ્ટ ટાઇટલ | જગ્યા | પગાર ધોરણ | ઉંમર મર્યાદા |
સિક્યુરીટી આસિસ્ટન્ટ | ૧૫૨૧ | ૨૧૭૦૦- ૬૯૧૦૦ ( લેવલ ૩) | ૨૭ વર્ષથી વધારે નહિ |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ | ૧૫૦ | ૧૮૦૦૦-૫૬૯૦૦ ( લેવલ 1) | ૧૮ થી ૨૫ વર્ષ |
શિક્ષણની લાયકાત
માન્યતા ધરાવતા બોર્ડ અથવા ઇન્સ્ટીટયુટમાંથી ધોરણ 10 અથવા તેની ઉપર સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી મા માન્ય ગણાશે.
IB ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ભરતીની પ્રોસેસ બોર્ડના નિયમો મુજબ જ થશે.
IB ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર જઈને તારીખ 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજીની ફી
અન્ય તમામ ઉમેદવારો માટે | રૂ. 450/- ફી |
GEN / OBC / EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે | રૂ. 500/- ફી |
આ જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
આની અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |