ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ, સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)ની કુલ ૨૮૭ જગ્યાઓ ની ભરતી બહાર પાડી દેવામાં આવી છે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજીઓ કરી શક્શે.