વર્તમાન બાબતો ગુજરાતીમાં 20-11-2022 - મફત અભ્યાસ ગુજરાત.ઇન

Todays Current Affairs By In દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો Date 20112022

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ડોની પાલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું આ એરપોર્ટ ક્યાં આવેલું છે ઇટાનગર Learn More Arrow By In

વિમેન્સ પ્રો ગોલ્ફ Wpg ટૂરના અંતિમ તબક્કામાં કઈ મહિલા ખેલાડીએ જીત મેળવી છે જવાબ અવની પ્રશાંત By In

Ittfattu એશિયન કપ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની જવાબ મણિકા બત્રા By In

ગુજરાત ક્રિકેટ એસોસિએશન Gca ના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા જવાબ ધનરાજ પરિમલ નથવાણી By In

જમ્મુ વિદ્યુત વિતરન નિગમે તેની પ્રથમ ઔદ્યોગિક પરિષદ દરમિયાન કેટલા કરોડથી વધુનું રોકાણ કર્યું છે જવાબ 1000 કરોડ By In

ચૂંટણી પંચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી જવાબ અરુણ ગોયલ By In

ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ બંદારુ વિલ્સન બાબુ By In

કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા કયો શબ્દ વર્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કરવામાં આવ્યો છે જવાબ હોમર By In

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો