અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા જુદા જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓમાં વનરક્ષક, વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટ નુ નામ- GRD ભરતી 2022

કુલ જગ્યાઓ-823

અરજી કરવાની છેલ્લી તારીખ-15-11-2022

સાઈટ - forests.gujarat.gov.in